ગુજરાત

gujarat

ETV Bharat / international

રશિયાનો દાવોઃ કોવિડ-19ની બનાવી પ્રથમ વેક્સિન - રશિયાએ કોવિડ-19ની પ્રથમ વેક્સિન બનાવી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે જાહેરાત કરી હતી કે, તેમણે તેમના દેશમાં કોરોના વાઇરસની પ્રથમ વેક્સિન બનાવવામાં આવી છે. પુતિને દાવો કર્યો છે કે, આ વિશ્વની પ્રથમ કોરોના વાઇરસ વેક્સિન છે, જેને રશિયાના આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળી ગઇ છે. એટલું જ નહીં, વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમની પુત્રીને પણ આ વેક્સિન આપવામાં આવી છે.

russia-vaccine-story
રશિયાનો દાવોઃ કોવિડ-19ની બનાવી પ્રથમ વેક્સિન

By

Published : Aug 11, 2020, 11:26 PM IST

રશિયાઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે જાહેરાત કરી હતી કે, તેમના દેશમાં કોરોના વાઇરસની પ્રથમ વેક્સિન બનાવી લેવામાં આવી છે.

રશિયાએ કોવિડ-19ની પ્રથમ વેક્સિન નોંધાવી

પુતિને દાવો કર્યો છે કે, આ વિશ્વની પ્રથમ કોરોના વાઇરસ વેક્સિન છે, જેને રશિયાના આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળી ગઇ છે. એટલું જ નહીં, વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમની પુત્રીને પણ આ વેક્સિન આપવામાં આવી છે.

રશિયાનો દાવોઃ કોવિડ-19ની બનાવી પ્રથમ વેક્સિન
  • રશિયાએ કોવિડ-19ની પ્રથમ વેક્સિન નોંધાવી છે
  • વેક્સિનને ગમલેયા સંશોધન સંસ્થા અને રશિયન રક્ષા મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી છે
  • ફેસ 3 ટ્રાયલ પહેલાં વેક્સિન ઉપયોગ થઈ શકે છે
  • વેક્સિન પર પ્રશ્નો પણ ઘણાં થઈ રહ્યાં છે
  • વ્લાદિમીર પુતિનની પુત્રીને આ રસી આપવામાં આવી છે
  • પુતિને કહ્યું છે કે, વેક્સિન ટેસ્ટેડ છે અને ઉપયોગ કરવા માટે સુરક્ષિત છે
  • મેડિકલ કર્મચારીઓ, શિક્ષકો અને રિસ્ક ઝોનમાં હોય તેવા લોકોને પહેલા વેક્સિન આપવામાં આવશે
  • સપ્ટેમ્બરમાં વેક્સિનનું માસ પ્રોડક્શન થશે
  • ઓક્ટોબરમાં માસ વેક્સિનેશન કરવામાં આવશે
  • 2 વર્ષ માટે કોવિડ-19થી રક્ષણ મેળવવા વેક્સિન તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે

ABOUT THE AUTHOR

...view details