- ગઠબંધનને ટેકો આપવા બદલ તેના 11 સાંસદોને હાંકી કાઢ્યા
- સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો
- 24 કલાકનો અલ્ટિમેટમ આપ્યો
કાઠમંડુ: નેપાળમાં શાસક નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી-યુનિફાઇડ માર્કસિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML)એ સોમવારે વડાપ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળની સરકારને ઉથલાવવાના પ્રયાસમાં વિપક્ષી ગઠબંધનને ટેકો આપવા બદલ તેના 11 સાંસદોને હાંકી કાઢ્યા છે.
સોમવારે અહીં મળેલી બેઠક દરમિયાન CPN-UMLની સ્થાયી સમિતિએ ભૂતપૂર્વ વડાપ્રધાન માધવકુમાર નેપાળ અને ઝાલાનાથ ખનલ સહિતના સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: ચીન સરહદે સ્થિતિ નિયંત્રણમાં, નેપાળ સાથે પણ મજબૂત સંબંધઃ આર્મી ચીફ
સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો
સોમવારે અહીં મળેલી બેઠક દરમિયાન CPN-UMLની સ્થાયી સમિતિએ ભૂતપૂર્વ વડાપ્રધાન માધવકુમાર નેપાળ અને ઝાલાનાથ ખનલ સહિતના સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો.