ન્યૂયોર્કઃ પાકિસ્તાને પોતાના વોચ લિસ્ટમાંથી ચૂપચાપ રીતે લગભગ 1800 આતંકીઓને દૂર કર્યા છે, જેમાં 2008ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના ઓપરેશન કમાન્ડર જકી-ઉર- રહેમાન લખવી પણ સામેલ છે. લખવી, જેના ઉપર ગ્લેબલ એન્ટીમની લોન્ડ્રિંગ વૉચડૉગ નજર રાખેલા છે.
પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ લખવી સહિત હજારો આતંકીઓને વોચ લિસ્ટમાંથી દૂર કર્યા - મુંબઇ આતંકી હુમલા
પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ લખવી સહિત હજારો આતંકીઓને વોચ લિસ્ટમાંથી દૂર કર્યા છે.

Pakistan removes thousands of names from terrorist watch list
વધુમાં જણાવીએ તો કથિત રીતે અભિયુક્ત વ્યક્તિઓની સૂચિ, જેને પાકિસ્તાનના રાષ્ટ્રીય આતંકવાદ નિરોધી પ્રાધિકરણ (NACTA) દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેનો ઉદેશ્ય નાણાકીય સંસ્થાનોનો શંકાસ્પદ આતંકીઓને લેનદેન રોકવામાં મદદ કરી હતી.
અમેરિકાની એક કંપની કૈસ્ટોલિયમ અનુસાર, આ સૂચિમાં 2018માં કુલ 7600 લોકોના નામ સામેલ હતા, જેને ગત 18 મહીનામાં ઘટીને 3800 કરી દેવામાં આવ્યા છે.