ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનના દક્ષિણ શંઘાઇમાં ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ, 19 લોકોના મોત - Zhejiang province

ચીનના દક્ષિણ શંઘાઇમાં શેનયાંગ-હાઇકો એક્સપ્રેસ-વે પર ઓઇલના ટેન્કરમાં ધમાકો થયો હતો. આ ઘટનામાં 19 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 132 લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ શંઘાઇમાં ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ, 19 લોકોના મોત
દક્ષિણ શંઘાઇમાં ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ, 19 લોકોના મોત

By

Published : Jun 14, 2020, 8:13 PM IST

બીજિંગ : દક્ષિણ-પૂર્વી ચીનમાં એકસપ્રેસ હાઇવે પર એક ઓઇલના ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જે ઘટનામાં 19 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આ ઘટનાથી આસપાસની બિલ્ડીંગોમાં ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે.

ક્ષિણ શંઘાઇમાં ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ, 19 લોકોના મોત

વેનલિંગ શહેરમાં વિસ્ફોટ થયા બાદ 132 લોકો ઘાયલ થયા હતાં. જણાવી દઇ એ કે, જેઝિયાંગ પ્રાંતના દક્ષિણ શંધાઇમાં શેનયાંગ-હાઇકો એક્સેપ્રેસ-વે પર ટ્રકમાં ગેસ લીક થતા વિસ્ફોટ થયો હતો.

ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ

ABOUT THE AUTHOR

...view details