ગુજરાત

gujarat

ETV Bharat / international

દક્ષિણ કોરિયન સેનાનો દાવો, ઉત્તર કોરિયાએ જાપાન સમુદ્ર મિસાઇલ દાગી - north-korea

ઉત્તર કોરિયાએ મંગળવારે પૂર્વી સમુદ્ર તરીકે ઓળખાતા જાપાન સમુદ્ર તરફ અનેક શંકાસ્પદ ક્રુઝ મિસાઇલ ચલાવી હતી. આ અંગે દક્ષિણ કોરિયન સેનાએ આ માહિતી આપી હતી.

N Korea fires suspected cruise missiles
દક્ષિણ કોરિયન સેનાનો દાવો- ઉત્તર કોરિયાએ જાપાન સમુદ્ર મિસાઇલ દાગી

By

Published : Apr 14, 2020, 3:19 PM IST

સિયોલ: ઉત્તર કોરિયાએ મંગળવારે પૂર્વી સમુદ્ર તરીકે ઓળખાતા જાપાન સમુદ્ર તરફ અનેક શંકાસ્પદ ક્રુઝ મિસાઇલ ચલાવી હતી. આ અંગે દક્ષિણ કોરિયન સેનાએ આ માહિતી આપી હતી.

ઉત્તર કોરિયાએ પૂર્વી સમુદ્ર તરીકે ઓળખાતા જાપાન સમુદ્ર તરફ અનેક શંકાસ્પદ ક્રુઝ મિસાઇલ ચલાવી હતી. દક્ષિણ કોરિયન સોનાએ આ માહિતી આપી હતી. સંયુક્ત ચીફ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું કે, "ઉત્તર કોરિયાએ ઘણી મિસાઇલો ચલાવી છે. જે ટૂંકી અંતરની ક્રુઝ મિસાઇલો તરીકે જાણીતી છે."

ABOUT THE AUTHOR

...view details