ગુજરાત

gujarat

દુનિયાભરમાં 1.98 કરોડ લોકો કોરોના સંક્રમિત, જાણો વૈશ્વિક આંકડાં

By

Published : Aug 9, 2020, 12:52 PM IST

દુનિયાભરમાં કોરોના વાઈરસ મહામારીએ 9 લાખ લોકોનો જીવ લીધો છે. ગત્ત સપ્ટેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયા બાદ કોરોના સંક્રમણથી 7.29 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને ક્ષેત્રોમાં 1,98,07,605થી વધુ લોકો મહામારીની ઝપેટમાં આવ્યાં છે.

ICMRFIGHTSCOVID19
કોરોના સંક્રમિત

હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસને લઈ દુનિયાભરમાં 9 ઓગસ્ટ સવાર સુધીમાં 7,29,613થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,98,07,605 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલાતો રહે છે.

દુનિયાભરમાં 1.98 કરોડ લોકો કોરોના સંક્રમિત

આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,27,23,241થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂકયા છે. દુનિયાભરમાં 63,53,995થી વધુ એક્ટિવ કેસ છે. આંકડો વર્લ્ડમીટર પરથી લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details