ગુજરાત

gujarat

ETV Bharat / international

જાપાનના ટોક્યોમાં માટી ધસાવવાથી મકોનો ધોવાયા, 19 લોકો ગુમ - buildings was washed away by the mud

ટોક્યોમાં ભારે વરસાદને કારણે માટી ધસાવવાથી અનેક મકાનો ધોવાઈ ગયા હતા, જેના કારણે 19 લોકો ગુમ થયા હતા.

જાપાનમાં મકાન ધરાશાયી
જાપાનમાં મકાન ધરાશાયી

By

Published : Jul 3, 2021, 6:40 PM IST

  • ટોક્યોમાં ભારે વરસાદને કારણે માટી ધસાવવાથી અનેક મકાનો ધોવાયા
  • મકાનો ધોવાવવાથી 19 લોકો ગુમ થયા
  • બચાવકર્તાની ટીમ તેમની શોધ કરી રહી છે

ટોક્યો (જાપાન) :જાપાનની રાજધાની ટોક્યોના પશ્ચિમી અતામી શહેરમાંમાટી ધસાવવાથી અનેક મકાનો ધોવાઈ ગયા પછી અંદાજે 19 લોકો ગુમ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

અઠવાડિયાની શરૂઆતથી જ જાપાનમાં ભારે વરસાદ

મધ્ય જાપાનના શિઝુઓકા પ્રીફેકચરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના આજે શનિવારે સવારે બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 19 લોકો ગુમ છે અને બચાવકર્તા તેમની શોધ કરી રહ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતથી જ જાપાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details