ગુજરાત

gujarat

ETV Bharat / international

ઉત્તર કોરિયાના હેકર્સોએ કોરોના રસી બનાવવાની ટેકનિક ચોરવાનો પ્રયત્ન કર્યો - કોરિયાના હેકર્સના સમાચાર

દક્ષિણ કોરિયાના ગુપ્તચર વિભાગે કહ્યું કે, ઉત્તર કોરિયન હેકરોએ કોરોના રસી ટેકનિકને ચોરી કરવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રીય ગુપ્તચર સેવા (NIS)એ અહેવાલ આપ્યો કે, ઉત્તર કોરિયા બધું કરી રહ્યું છે પરંતુ અન્ય સ્રોતો તેને નકારી રહ્યા છે.

કોરોના રસી ટેકનિકને ચોરી કરવાનો પ્રયાસ
કોરોના રસી ટેકનિકને ચોરી કરવાનો પ્રયાસ

By

Published : Feb 17, 2021, 5:16 PM IST

  • હેકરોએ કોરોના રસીની ટેકનિક ચોરવાનો કર્યો પ્રયાસ
  • સાયબર અટેકની સંખ્યામાં થયો વધારો
  • ગુપ્તચર એજન્સીએ સાંસદોને આપી માહિતી

સિયોલ: ઉત્તર કોરિયાના હેકરોએ દક્ષિણ કોરિયાના દવા ઉત્પાદકોની કમ્પ્યુટર સિસ્ટમોને હેક કરવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ મંગળવારે સાંસદોને આ માહિતી આપી હતી.

સરેરાશ સાયબર અટેક વધ્યો

યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, હા તાઈ-કાયંગે મુખ્ય વિરોધી પક્ષ પીપલ્સ પાર્ટીના સત્ર પછી પત્રકારોને જણાવ્યું હતું કે, બંધ-બારણે સંસદીય સત્રમાં રાષ્ટ્રીય ગુપ્તચર સેવા (NIS)એ અહેવાલ આપ્યો છે કે, દક્ષિણ કોરિયામાં દરરોજ સરેરાશ સાયબર અટેકની સંખ્યામાં વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો થયો છે. ત્યાં લગભગ 1.58 મિલિયન કેસો થયા છે, જેમાંના મોટા ભાગના અસફળ છે. હા એ દાવો કર્યો હતો કે, NILએ અપાયેલા દસ્તાવેજોના આધારે પી-ફાઇઝરને લાગે છે કે ઉત્તર કોરિયાએ આ બધું કર્યું છે, જ્યારે અન્ય સ્રોતો તેનો ઇનકાર કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details