ઈરાનના સરકારી ટેલીવિઝને સેના તરફથી જાહેરાત કરી કે, તેમના દેશે માનવીય ભુલને કારણે બિન-હેતુપૂર્વક યુક્રેનનું વિમાન તોડી પાડ્યું હતું.
ઈરાનના વિદેશ પ્રધાને દુઃખ સાથે આ અંગે ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી
ઈરાનના સરકારી ટેલીવિઝને સેના તરફથી જાહેરાત કરી કે, તેમના દેશે માનવીય ભુલને કારણે બિન-હેતુપૂર્વક યુક્રેનનું વિમાન તોડી પાડ્યું હતું.
ઈરાનના વિદેશ પ્રધાને દુઃખ સાથે આ અંગે ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી
જાવેદ જરીફ ટ્વીટ કરી જણાવ્યું કે, એક દુઃખદ દિવસ, સશસ્ત્ર બળો દ્વારા આંતરિક તપાસ કરવામાં આવશે
અમેરિકા દ્વારા ઉભા કરવામાં આવેલી તણાવગ્રસ્ત પરિસ્થિતીને કારણે માનવીય ભુલના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. અમને આફસોસ છે કે, આ ઘટનામાં પીડિતાના પરિવાર અને દેશની માંફી માગુ છું, અમારી સંવેદના તેમની સાથે છે.