હૈદરાબાદ: વિશ્વમાં કોરોના વાઈરસથી ફેલાયેલી મહામારીમાં લાખો લોકોના મોત થઇ ચૂક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 4.23 લાખથી વધારે લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને પ્રદેશોમાં 75.89 લાખથી વધુ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે.
વર્લ્ડ કોરોના ટ્રેકર: વિશ્વભરમાં 4.23 લાખથી વધુ લોકોનાં મોત
વિશ્વમાં કોરોના વાઈરસથી ફેલાયેલી મહામારીમાં લાખો લોકોના મોત થઇ ચૂક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 4.23 લાખથી વધારે લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને પ્રદેશોમાં 75.89 લાખથી વધુ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે.
કોરોના ટ્રેકર
ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાઈરસથી વિશ્વમાં 12 જૂનની સવારે સાત વાગ્યા સુધીમાં 4.23 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે વિશ્વમાં 75.89 લાખ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે.
વૈશ્વિક આંકડા અનુસાર વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમિત 38 લાખથી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. જ્યારે વિશ્વભરમાં 33.26 લાખથી વધુ કેસ એક્ટિવ છે. આ આંકડા વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યા છે.
Last Updated : Jun 12, 2020, 8:35 AM IST