ન્યૂઝ ડેસ્કઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસથી 3,78,846 લોકો સંક્રમિત છે. તો બીજી બાજુ આ બિમારીએ 16 હજાર કરતા પણ વધારે લોકોના જીવ લીધા છે. આખી દુનિયામાં અબજો લોકોને ઘરમાં જ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ગ્લોબલ ‘કોવિડ-19’ ટ્રેકરઃ દુનિયામાં 16 હજાર કરતા પણ વધારો લોકોના મોત - કોરોના વાઈરસનો વિશ્વમાંં કહેર
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસથી હજારો લોકો સંક્રમિત થયા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી બચવા માટે લોકોને ઘરની અંદર જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
Global COVID-19 tracker
કોવિડ-19ની ઝપેટમાં ઘરડા લોકો તેમજ જેમને કોઈ બિમારી હોય તેવા લોકો વધારે આવી રહ્યાં છે. જોકે જે લોકોની રોગપ્રતિકારક નબળી હોય તેવા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.