પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેના અધ્યક્ષ મુશર્ફનું સ્વાસ્થય નાદુરસ્ત હોવાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મુશર્રફને દુર્લભ બીમારીની સારવાર દુબઈમાં ચાલી રહી છે.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દુબઈમાં સારવાર હેઠળ - પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધ્યક્ષ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ સૈન્ય અધ્યક્ષ પરવેઝ મુશર્રફ એક ગંભીર બીમારી છે. પરવેઝ મુશર્રફની તબિયત ખરાબ હોવાને કારણે દુબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
etv bharat
પરવેઝ મુશર્રફની તબિયત અચાનક લથડતા હાલ તેની સારવાર ચાલી રહી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી આરામ કરવાની સલાહ આપી છે.
Last Updated : Dec 3, 2019, 9:38 AM IST