માલદીવ અદાલતે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દૂલા યામીનને મની લોન્ડ્રિગ મામલે દોષી જાહેર કર્યો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે પાંચ સભ્યોની ક્રિમિનલ કોર્ટ પાંચ મિલિયન ડૉલરનો દંડ ફટકાર્યો છે.
માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનને 5 વર્ષની સજા - maldivesexpresident
માલે: પાંચ સભ્યોની ક્રિમિનલ કોર્ટે માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનને મની લોન્ડ્રિગ મામલામાં દોષી જાહેર ઠેરાવ્યા છે અને તેમને પાંચ વર્ષની જેલ અને પાંચ મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે.
etv bharat
યામીને 2013થી 2018 સુધી હિન્દ મહાસાગર દ્રીપસમૂહ રાજ્યનું નેતૃત્વ કર્યું હતુ.આ દરમિયાન તેમના પર ભષ્ટ્રાચાર, મીડિયાનો મજાક ઉડાવવો અને રાજનીતિક વિરોધી સતાનો આરોપ લાગ્યો હતો.
ગત્ત વર્ષ માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સાલેહ સામે ચૂંટણી હાર્યા હતા.