ગુજરાત

gujarat

ETV Bharat / international

CIAનો દાવો: પુતિને અમેરિકાની ચૂંટણીમાં દખલ કરવાના આદેશ આપ્યા હતા - CIA

ન્યૂયોર્ક: અમેરિકાની જાસુસી એજન્સી CIAએ દાવો કર્યો કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકામાં થયેલી 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો.

putin

By

Published : Sep 10, 2019, 5:17 PM IST

રશિયામાં 2017માં પોસ્ટેડ એક CIAના અધિકારીએ દાવો કર્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2016માં થયેલી અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. એક અમેરિકાના મીડિયાનું માનીએ તો તેમનું કહ્યું છે કે, જે લોકો આ વિશે જાણે છે, તેમણે ખબર છે કે, CIAના અધિકારી પુતિનના નજીકના માંથી એક છે. રશિયા સરકારેના ઘણા મોટા નિર્ણયોમાં તેઓ સલાહકાર પણ રહ્યાં છે.

આ વાત સામે આવ્યા બાદ CIAના નિદેશક જોન ઓ બ્રેનને કહ્યું કે, આ મામલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાની 2016ની ડેલી થનાર સુરક્ષાથી જોડાયેલા બ્રીફિંગની અલગ ગણાવી છે. તેમણે કહ્યું કે, આવી વાતો જે સુત્રો દ્વારા આવે છે, તેમણે અલગ પરબિડીયામાં રાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, 2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. CIA હવે આ વાતની જાણકારી ભેગી કરવા માટે જોડાઈ છે કે, આગામી ચૂંટણીમાં આવી કોઈ ઘટના ન બને. 2016માં યોજાયેલી અમેરિકાની ચૂંટણી વિશે CIA તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details