- ઇન્ડોનેશિયાના સમુદ્રમાં આવ્યો 7.3 તીવ્રતાનો આંચકો
- યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 18.5 કિમીની ઊંડાઈએ
- મૌસમ વિજ્ઞાન એજન્સી દ્વારા સુનામીની સંભવિત ચેતવણી જાહેર
જકાર્તાઃઈન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુ (Flores Island Indonesia) નજીક દરિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ (7.3 magnitude earthquake) અનુભવાયો હતો ત્યાર બાદ મૌસમ વિજ્ઞાન એજન્સી દ્વારા સુનામીની સંભવિત ચેતવણી (Possible sunami warning by Science Agency) જાહેર કરવામાં આવી છે.
મંગળવારના આવેલ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 18.5 કિમીની ઉંડાઈ પર