ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાની કોર્ટે દેશદ્રોહના કેસમાં પરવેઝ મુશર્રફને ફાંસીની સજા આપી - પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા આપવામાં આવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વાર પેશાવર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ અદાલતની ત્રણ સભ્યોવાળી ખંડપીઠે મંગળવારના રોજ મોતની સજા સંભળાવી છે.

pervez musharraf
pervez musharraf

By

Published : Dec 17, 2019, 12:54 PM IST

હાલમાં પરવેઝ મુશર્રફ દુબઈમાં છે. 3 નવેમ્બર 2007ના રોજ ઈમરજન્સીની હાલત માટે પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ ચાલ્યો હતો. પરવેઝ મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત જાહેર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details