બીજિંગ: ચીનના કોરોના વાયરસના કહેરમાં મરનારા લોકોની સંખ્યા શુક્રવારે વધીને 1,483 પહોંચી છે, પરંતુ સખત અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતમાં નવા ચેપની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્રીય પ્રાંતનો આરોગ્ય આયોગે 116 વધુ મોત અને 4,823 નવા કેસની માહિતી આપી છે. આ અંગેની પૃષ્ટિ તપાસ બાદ કરવામાં આવી છે.