વેનિસ: ઇટાલિયન અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, નજીકના એક કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેમાં હવામાં કાળા ધુમાડાએ થઇ ગયા હતા અને વેનેશિયનોને ઘોર ધૂમાડાના ડરથી ઘરની અંદર જવાની ફરજ પડી હતી.
વેનિસના કેમિકલ પ્લાન્ટની ભીષણ આગ કાબૂમાં... - કેમિકલ પ્લાન્ટનમાં લાગી આગ 2 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત
ઔદ્યોગિક શહેર પોર્ટો માર્ગારેરામાં કારખાનામાં થયેલા વિસ્ફોટથી આગને ફાયર ફાઇટરે કાબૂમાં લીધી હતી. ફાયર ફાઇટરે આસપાસના વિસ્તારમાં રસાયણોનો સંભવિત ચેતવણી આપી હતી.
કેમિકલ પ્લાન્ટનમાં લાગી આગ 2 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત
વેનિસના મેયર લુઇગી બ્રુગનારોએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે ઔદ્યોગિક શહેર પોર્ટો માર્ગાઘેરામાં ફેક્ટરીમાં વિસ્ફોટથી ભડકેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયરફાઇટર્સે આસપાસના વિસ્તારમાં રસાયણોને સંભવિત ચેતવણી આપી હતી.