ગુજરાત

gujarat

ETV Bharat / international

સાઉદી અરબમાં ગમખ્વાર બસ અકસ્માત, 35ના મોત, વિવિધ દેશના લોકો સામેલ - સાઉદી અરબમાં બસ અકસ્માત

રિયાદઃ બુધવારે સાઉદી અરબમાં એક ભયાનક બસ દુર્ઘટનામાં 35 વિદેશીઓના મોત થયા છે.

પ્રતિકાત્મક ફોટો

By

Published : Oct 17, 2019, 9:52 AM IST

સાઉદી અરબમાં બુધવારે સાંજે રોડ અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ એક બસ ટ્રક સાથે અથડાતા આ દુર્ઘટના ઘટી હતી.

આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે. જો કે હજુ સુધી એ પુષ્ટી નથી થઈ કે મૃતકોમાં કયા કયા દેશના લોકો સામેલ છે.

મળતી માહિતી મુજબ આ બસમાં અલગ અલગ દેશના યાત્રીઓ સવાર હતાં.

ABOUT THE AUTHOR

...view details