આ ઘટના બાદ બચાવ દળ દ્વારા શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તમને જણાવીએ તો આ બસમાં લગભગ 40 લોકો સવાર હતા.
નેપાળઃ યાત્રીઓથી ભરેલી બસ દુર્ધટનાગ્રસ્ત, 14 લોકોના મોત - Nepal Accident
નવી દિલ્હી/ કાઠમાંડૂઃ નેપાળના સિંધુપાલચોક જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 19 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત જાણવા મળ્યું છે.
યાત્રીઓથી ભરેલી બસ દુર્ધટનાગ્રસ્ત, 14 લોકોના
નેપાળના સિંધુપાલચોક જિલ્લામાં બસ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મૃત્યુ થયા હતા.