આ આગની ઘટનાથી અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. તેમજ ઝૂંપડાનો નાશ થતાં અંદાજે 10 હજાર લોકો બેધર થયા હતા. લોકોનું શાળામાં સ્થાળાતંર કરવામાં આવ્યુ છે. જેના કારણે શાળામાં એક અઠવાડિયાની રજા જાહેર કરવામાં આવી છે.આગ લાગવાથી પોલીસ સહિત ફાયર ફાઈટરનો કાફલો ધટના સ્થળે પહોચી કામગીરી શરુ કરી હતી.
બાંગ્લાદેશની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ , 10 હજારો લોકો બેધર બન્યા - પોલીસ
ઢાકા : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. આ આગની ધટનાને કારણે હજારો ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ હતી. ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાને કારણે હજારો લોકો બેધર બન્યા છે.
etv bharat bangladesh
લોકોને ખોરાક, પાણી, મોબાઈલ ટોઈલેટ અને વીજ પુરવઠા સહિતની સગવડ આપવામાં આવી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર તેમના માટે કાયમી રહેઠાણ માટેના પ્રયાસો કરી રહ્યા છે.હોવાની ખાતરી આપી હતી.