નવી દિલ્હી: સાઉદી અરબે યમન પર એરસ્ટ્રાઈક કરીને વિમાન પર થયેલા હુલાનો બદલો લીધો છે. આ હુમલામાં 31 લોકોનાં મોત થયાં છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ અગાઉ હૌતી બળવાખોરોએ સાઉદીના સૈનિકોના લડાકૂ વિમાન પર હુમલો કર્યો હતો, ત્યારબાદ સાઉદીએ આ હુમલાનો બદલો હવાઈ હુમલાથી લીધો છે.
વિમાન હુમલો કરી સાઉદી અરબે લીધો બદલો, યમન પર એરસ્ટ્રાઈક, 31ના મોત - યમન પર કરી એરસ્ટ્રાઈક
સાઉદી અરબે વિમાન પર થયેલા હુમલાનો બદલો લેવા માટે યમન પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હવાઈ હુમલામાં 31ના મોત થયાં છે.
વિમાન હુમલો કરી સાઉદી અરબે લીધો બદલો, યમન પર કરી એરસ્ટ્રાઈક, 31 લોકોનાં મોત
ભારતીય સમય અનુસાર શનિવારે મોંડી રાત્રિએ યમન પર હુમલો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANI મુજબ આ હુમલામાં 31 લોકોનાં મોત થયાં છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલા બાદ બન્ને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો છે.