ટોક્યોઃ જાપાનના ઓગાસાવારા દ્વીપ સમૂહના પશ્વિમ કાંઠે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી હતી. જોકે હજી સુધી સુનામીની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી.
6.9ની તીવ્રતાના ભૂકંપથી જાપાનના ટાપુઓ ધ્રૂજી ઉઠ્યા - Japan's weather agency
જાપાનના ઓગાસાવારા દ્વીપ સમૂહના પશ્વિમ કાંઠે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી હતી. જોકે હજી સુધી સુનામીની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી.
જાપાનના ઓગાસાવારા દ્વીપમાં આવ્યો 6.9ની તીવ્રતાનો ભૂકંપ
જાપાનના ઓગાસાવારા દ્વીપ સમૂહના પશ્વિમ કાંઠે શનિવારે 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૃથ્વીની અંદર આશરે 490 કિલોમીટર હતું. જોકે હજી સુધી સુનામીની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી. ભૂકંપથી હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી.