મ્યાનમાર : જેડ ખાણમાં ભૂસ્ખલનથી અંદાજે 50 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં ઘણા મજુરો દટાયા હોવાની આશંકા છે. દેશના અગ્નિશમન વિભાગ અને સૂચના મંત્રાલયના અધિકારીએ આ માહિતી આપી છે.કાચિન રાજ્યના જેડ-સમૃદ્ધ હાપાકાંત વિસ્તારમાં જેડ પત્થર ભેગા કરી રહ્યા હતા. તે દરમિયાન ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી. અગ્નિશમન વિભાગે તેમના ફેસબુક પર સમગ્ર ઘટના વિશે માહિતીઆપી હતી.
મ્યાનમારમાં ખનદાનમાં ભૂસ્સલનથી 96 લોકોના મોત - latestgujaratinews
મ્યાનમારમાં જેડ ખાણમાં ભૂસ્ખલનથી અંદાજે 96 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં ઘણા મજુરો દટાયા હોવાની આશંકા છે. દેશના અગ્નિશમન વિભાગ અને સૂચના મંત્રાલયના અધિકારીએ આ માહિતી આપી છે.
![મ્યાનમારમાં ખનદાનમાં ભૂસ્સલનથી 96 લોકોના મોત landslide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7857158-99-7857158-1593674182281.jpg)
landslide
96 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં બચાવ અભિયાન શરુ છે.