- ઈન્ડોનેશિયાના મધ્ય ભાગમાં શનિવારે 6.2ની તીવ્રતા સાથે ભૂકંપ
- હવામાનવિભાગ અને ભૌગોલિક વિજ્ઞાન એજન્સીએ આપી માહિતી
- ભૂકંપ સવારે 7:43 વાગે (સ્થાનિક સમય મુજબ) આવ્યો
જકાર્તા (ઇન્ડોનેશિયા) :ઈન્ડોનેશિયાના મધ્ય ભાગમાં શનિવારે 6.2ની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના આંચકા ઉત્તર સુલાવેસી પ્રાંતમાં પહોંચ્યા હતા. પરંતુ સુનામીની સંભાવના ન હતી. એમ હવામાન વિભાગ (Meteorology) અને ભૌગોલિક વિજ્ઞાન એજન્સી (Geophysics Agency)એ જણાવ્યું હતું.