ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરના એક તેલ ડેપોમાં આગ લાગવાથી 4 શ્રમિકોનાં મોત થયાં છે. તેમજ આગને કારણે ગંભીર રીતે દાઝી જવાથી અન્ય ચાર લોકોને
પાકિસ્તાનના ફૈસલાબાદમાં ઓઇલ ડેપોમાં આગ, 4 શ્રમિકોનાં મોત - પાકિસ્તાનના ફેસલાબાદ શહેરમાં એક તેલ ડેપામાં આગ
પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરના એક તેલ ડેપોમાં આગ લાગવાથી 4 શ્રમિકોનાં મોત થયાં છે. તેમજ આગને કારણે ગંભીર રીતે દાઝી જવાથી અન્ય ચાર લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
![પાકિસ્તાનના ફૈસલાબાદમાં ઓઇલ ડેપોમાં આગ, 4 શ્રમિકોનાં મોત pakistan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7551562-thumbnail-3x2-ghf.jpg)
પાકિસ્તાન
સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી આપતા સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, આગને કાબૂમાં લેવા રેસ્ક્યુ ટીમ અને ફાયર ફાયટરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.