અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર એર યુવકે રૅલી દરમિયાન મોબાઇલ ફોન ફેંક્યો હતો.જો કે તેમને મોબાઇલ વાગ્યો ન હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રંપ ગન સમર્થકોની એક રૅલીને સંબોધન કરી રહ્યા હતા. તેઓ NRAની એક રૅલીમાં ઉપસ્થિત થયા હતા. જ્યારે તેઓ એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા ત્યારે એક શખ્સ દ્વારા તેમના પર મોબાઇલ ફેંકવામાં આવ્યો હતો પરતું તે મોબાઇલ તેમનાથી દૂર પડયો હતો.
ડોનાલ્ડ ટ્રંપ પર ફેંકવામાં આવ્યો મોબાઇલ, પોલીસે કરી ધરપકડ - UNITED STATES OF AMERICA
ન્યૂઝ ડેસ્ક: ડોનાલ્ડ ટ્રંપ ગન સમર્થકોની એક રૅલીને સંબોધન કરવા જઇ રહ્યા હતા, ત્યારે જ એક યુવકે તેમના ઉપર મોબાઇલ ફેંક્યો હતો.
ફાઇલ ફોટો
પ્રાપ્ત માહિતી મુજબ, આ મોબાઇલ ફેંકનાર યુવકનું નામ વિલિયમ રોઝ છે. પોલીસે આ શખ્સને પકડી લીધો છે.