ન્યૂયોર્ક :નૌસેનાના બ્લૂ એન્જિલ્સ અને વાયુસેનાના થંડરબર્ડ વિમાનોએ આજે બપોરે ન્યૂયોર્ક અને નેવાર્ક શહેરમાં પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન કોરોના વૉરિયર્સ માટે હતું. ત્યારબાદ વિમાનોએ ટ્રેંટન, ન્યૂ જર્સી અને ફિલાડેલ્ફિયા માટે ઉડાન ભરી હતી.
અમેરિકામાં કોરોના વૉરિયર્સના સન્માનમાં વાયુસેનાના વિમાનોની ઉડાન - COVID-19
નૌસેનાના બ્લૂ એન્જિલ્સ અને વાયુસેનાના થંડરબર્ડ વિમાનોએ આજે બપોરે ન્યૂયોર્ક અને નેવાર્ક શહેરમાં પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન કોરોના વૉરિયર્સ માટે હતું.
અમેરિકામાં કોરોના વૉરિયર્સના સન્માનમાં વાયુસેનાના વિમાનોની ઉડાન
અમેરિકાના નૌસેનાના કમાંડિગ અધિકારીએ ક્હ્યુ હતુ કે, કોવિડ-19 વિરુદ્ધ લડી રહેલા કોરોના વૉરિયર્સનું અમે સન્માન કરીએ છીએ.