ગુજરાત

gujarat

ETV Bharat / international

વિઝા નિયમોને કારણે કોરોનાની લડતમાં સમસ્યા - ઇમિગ્રેશન

કોરોના વાઈરસ અમેરિકામાં રહેતા ભારત સહિતના વિદેશી કામદારો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. આ વાત 40 પ્રભાવશાળી અમેરિકન સાંસદોના દ્વિપક્ષી જૂથે કોવિડ-19 ચેપની સારવારના કિસ્સામાં કરી છે.

UK urged to ease visa norms for overseas doctors in COVID-19 crisis
વિઝા નિયમોને કારણે કોરોનાની લડતમાં સમસ્યા

By

Published : Apr 16, 2020, 6:50 PM IST

વૉશિંગ્ટન: કોરોના વાયરસ (COVID-19)માં કેટલાક US સાંસદોનું કહેવું છે કે, H-1B અને J-1 વિઝા ધરાવતા બધા ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં મુશ્કેલી આવી રહી છે.

આ પાછળનું કારણ એ છે કે, જે લોકો આવા વિઝા ધરાવે છે. એવા લોકોને તમામ સ્થળોએ તબીબી સુવિધા આપી શકાતી નથી. H-1B અને J-1 વિઝા ધારકોને વિઝા આપતી વખતે જે સ્થળો નક્કી કર્યા હોય ત્યાં જ તબીબી સારવાર સુવિધા મળે છે.

આવા સંજાગોમાં ઇમિગ્રેશનની સ્થિતિ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સંદર્ભે સાંસદોનું કહેવું છે કે, અન્ય સ્થળોએ તબીબી સંભાળ ઉપલબ્ધ ન હોવાને કારણે કોરોના સામેની તબીબી લડત નબળી પડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details