વૉશિગ્ટનઃ અમેરીકાના સંરક્ષણ વિભાગના મુખ્ય મથક પેન્ટાગોનેના જણાવ્યા અનુસાર, ઈરાકમાં અમેરિકી દળો પર ઈરાની મિસાઈલ દ્વારા હુમલો કરાયો હતો. આ ઘટનામાં 16 અન્ય અમેરિકી સેવાકર્મીઓને ટ્રૉમેટિક બ્રેન ઈન્જરીનો ભોગ બન્યા છે, તો 34 સેવાકર્મીઓને ગંભીર ઈજા પહોંચી છે. જેમને હાલ, સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.
ઈરાકમાં અમેરિકા સુરક્ષા દળો પર ઈરાની મિસાઈલ દ્વારા હુમલો - latest news of america
ઈરાકમાં અમેરિકી દળો પર ઈરાની મિસાઈલ દ્વારા હુમલો કરાયો હતો. જેમાં 16 અન્ય અમેરિકી સેવાકર્મીઓને ટ્રૉમેટિક બ્રેન ઈન્જરીનો ભોગ બન્યા છે.
america
ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાય સમયથી અમેરિકા અને ઈરાક વચ્ચેના કથળી રહ્યાં છે, ત્યારે ઈરાક દ્વારા જીવલેણ હુમલો થતાં અમેરિકાનું રાજકારણ ગરમાયું છે.