- બાયડને વહીવટીતંત્રને દેવાની મર્યાદા વધારીને $2.5 ટ્રિલિયન કરવાની મંજૂરી
- ગૃહે બુધવારે સવારે 221-209 ના મત દ્વારા કાયદાને અંતિમ મંજૂરી આપી
- અમેરિકામાં આર્થિક કટોકટી ટાળવા આ પ્રસ્તાવ પર મતદાન કર્યું
વોશિંગ્ટન:યુએસ કોંગ્રેસ સંસદ બાયડને ( US President Joe Biden)વહીવટીતંત્રને દેવાની મર્યાદા વધારીને $2.5 ટ્રિલિયન કરવાની( Debt ceiling raised to $ 2.5 trillion)મંજૂરી આપી છે. ડિફોલ્ટ ટાળવા માટે ટ્રેઝરી સેક્રેટરી દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના એક દિવસ પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગૃહે બુધવારે કાયદાને અંતિમ મંજૂરી આપી
રિપબ્લિકન પાર્ટીના વિરોધ (Opposition from the Republican Party )વચ્ચે અમેરિકામાં આર્થિક કટોકટી ટાળવા(economic crisis in America ) માટે સંસદના બંને ગૃહોએ દેવું સંતુલન વધારીને $2.5 ટ્રિલિયન કરવાના(Allowed 2.5 trillion ) પ્રસ્તાવ પર મતદાન કર્યું. ગૃહે બુધવારે સવારે 221-209 ના મત દ્વારા કાયદાને અંતિમ મંજૂરી આપી હતી. હવે આ સંકટ 2022ની મધ્યસત્ર ચૂંટણી સુધી ટળી ગયું છે.