ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રાઝિલમાં વરસાદ અને તોફાનથી 30 લોકોના મોત - South East Brazil news

દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં મૂશળધાર વરસાદ અને તોફાનના કારણે આશરે 30 લોકોના મોત નિપજ્યા છે.

brazil
બ્રાઝિલ

By

Published : Jan 26, 2020, 1:30 PM IST

બ્રાઝિલ : દક્ષિણ પૂર્વ બ્રાઝીલમાં મૂશળધાર વરસાદ અને તોફાનના પગલે આશરે 30 લોકોના મોત નિપજ્યા છે. મિનાસ ગેરેસના નાગરિક સુરક્ષા કચેરીએ અગાઉ મૃતકોની સંખ્યા 11 દર્શાવી હતી. કચેરીના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, 17 લોકો લાપતા અને 7 લોકો ધાયલ થયા છે. તેમજ ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાને કારણે આશરે 3,500 લોકો વિસ્થાપિત થયા છે.

ABOUT THE AUTHOR

...view details