ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્રંપ વિરૂદ્ધ મહાભિયોગઃ સુનાવણીને સેનેટમાં મોકલવા આજે મતદાન - અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ

વોશિંગ્ટન: આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરૂદ્ધ મહાભિયોગની સુનાવણીને સંસદના ઉપલા ગૃહમાં મોકલવા માટે નીચલા ગૃહમાં મતદાન થશે. આ અંગે વિપક્ષ ડેમોક્રેટિક પક્ષના સાંસદોએ માહિતી આપી હતી.

મહાભિયોગની સુનાવણીને સેનેટમાં મોકલવા આજે મતદાન
મહાભિયોગની સુનાવણીને સેનેટમાં મોકલવા આજે મતદાન

By

Published : Jan 15, 2020, 9:51 AM IST

435 સભ્ય નીચલા ગૃહમાં ડેમોક્રેટિક્સના બહુમતમાં છે. સંસદમાં એક રાજકીય વિરોધીની તપાસ કરવા યૂક્રેન પર દબાવ બનાવવાને લઇને ટ્રંપ પર ગંભીર આરોપ લગાવાયા હતાં. જેથી ગત મહિને મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી હતી.

સંસદની અધ્યક્ષ નૈન્લી પેલોસીએ પોતાની પાર્ટીની એક બેઠક સમયે મતદાનની જાણકરી આપી હતી. સાંસદ હેરી ક્યૂલરે બેઠક બાદ બુધવારે મતદાન બુધવારે થશે એવી માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details