વોશિંગ્ટન: અમેરિકામાં વધી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વર્તમાન સમસ્યાનું જલદી સમાધાન લાવવામાં આવશે જેના માટે 1807 કાયદો લાગુ કરવામાં આવશે.
અમેરિકામાં વધી રહેલી હિંસા અંગે ટ્રમ્પે કહ્યું, જલ્દી સમાધાન આવશે - પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં વધી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, વર્તમાન સમસ્યાનું જલદી સમાધાન લાવવામાં આવશે જેના માટે 1807 કાયદો લાગુ કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ દેશમાંથી સેના એકત્રિત કરવા 1807 કાયદો લાગુ કરશે. જેનાથી સમસ્યાનું જલદી સમાધાન થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અશ્વેત વ્યકિત જ્યોર્જ ફ્લોયડના મૃત્યુ બાદ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.