અભિજીત બેનરજી સિવાય અસ્થર ડફલો તથા માઇકલ ક્રેમરને પણ આ સન્માન આપવામાં આવ્યો છે.બેનર્જીને ગરીબી હટાવવા માટેના સંશોધન માટે નોબલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.અભિજીત બેનરજી મૈસાચુસેટ્સ ઇન્સિટટિયૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇકોનોમિક્સના પ્રોફેસર છે.
2019માં અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર - અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનો નોબલે પુરસ્કાર
સ્ટોકહોમ:2019માં અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે.તેઓ ભારતીય મૂળને અમેરીકી નાગરીક છે.તેમણે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં મહત્વન યોગદાન આપ્યો છે.તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે.
તેઓ અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબના સહ-સંસ્થાપક પણ છે.ભારતીય મૂળના અભિજીત બેનરજી, તેમનાં પત્ની એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે. વૈશ્વિક ગરીબીમાં ઘટાડો કરવા માટે તેમણે કરેલા કાર્યો બદલ તેમનું સન્માન કરાયું છે. અભિજીત બેનરજીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
ઈકોનોમિક સાયન્સના નૉબેલ પ્રાઈઝની જાહેરાત તઈ ગઈ છે. આ વર્ષે અર્થશાસ્ત્રનો નોબેલ અભિજીત બેનરજી, એસ્ટર ડફલો અને માઈકલ ક્રેમરને આપવામાં આવ્યો છે. આ ત્રણેને આ પુરસ્કાર વૈશ્વિક ગરીબીને ઓછો કરવા માટે પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ આપવા માટે આવ્યો છે.