ક્વાંટ્સ ફ્લાઈટ QF 7879 વર્ષની શરૂઆતમાં ત્રણ સૌથી લાંબી ફ્લાઇટનું આયોજન કર્યુ હતું. આ અંતર્ગત ન્યૂયૉર્ક અને સિડની વચ્ચે પહેલી લાંબી ઉડાણ સફળ રીતે પાર કરી છે.
ન્યૂયૉર્કથી સિડની વચ્ચે સૌથી લાંબી વિમાનયાત્રા 19 કલાકમાં પૂર્ણ - લાંબા અંતરની ફ્લાઈટ
સિડનીઃ અમેરિકાના ન્યૂયૉર્કથી યાત્રિયોને લઈ એક વિમાન વિરામ લીધા વિના 19 કલાકમાં 16 મિનિટની લાંબી ઉડાન સાથે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ઉતર્યુ.

flight
આ વિમાનમાં ફક્ત 49 લોકો જ સવાર હતાં. જેથી ઓછામાં ઓછુ વજન રહે અને 16 હજાર કિલોમીટરથી વધારે અંતરમાં બીજી વખત ઈંધણ ભર્યા વગર પૂર્ણ થઈ.