ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકામાં સંસદીય સમિતિએ ટ્રંપ વિરૂદ્ધ આક્ષેપોની મંજૂરી આપી - રાષ્ટ્રપતિ વિરૂદ્ધ મહાભિયોગની

વોશિંગ્ટન: અમેરિકી સાંસદોએ શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરુદ્ધ બે આક્ષેપોની મંજૂરી આપી દીધી છે. તેવી જ રીતે કથિત ગેરવર્તન માટે પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા આગળ વધશે.

અમેરિકામાં સંસદીય સમતિએ ટ્રંપ વિરૂદ્ધ આક્ષેપોની મંજૂરી આપી
અમેરિકામાં સંસદીય સમતિએ ટ્રંપ વિરૂદ્ધ આક્ષેપોની મંજૂરી આપી

By

Published : Dec 14, 2019, 8:55 AM IST

સંસદની ન્યાયિક સમિતિમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સાંસદોએ 17 વિરૂદ્ધ 23 મતોથી મતદાન કર્યુ હતું

આ રીતે અમેરિકાના ઇતિહાસમાં ટ્રંપ એવા ત્રીજા રાષ્ટ્રપતિ બનશે, જેના વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી આગળ વધશે.

આ પહેલા અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ પર મહાભિયોગ ચલાવવાની ઘોષણા કરી હતી. નેન્સીએ કોગ્રેસ નેતાઓને ટ્રંપ વિરૂદ્ધ ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું છે.

જે બાદ થોડા સમય પહેલા જ ટ્રંપ વિરૂદ્ધ સંસદમાં એક સમિતી દ્વારા મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details