વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પહેલાં અમેરિકી મુખ્ય ઉપ-સચિવ એલિસ વેલ્સે કહ્યું કે, ભારત અને અમેરિકા સ્થિર સબંધ શેર કરે છે. ટ્રમ્પના પ્રવાસને લઇને તેમણે કહ્યું કે, આ બન્ને દેશો વચ્ચેના સબંધો મબજૂત કરશે.
ભારત-અમેરિકાનો સબંધ મબજૂત, ટ્રમ્પના પ્રવાસથી મળશે હૂંફ: એલિસ વેલ્સ - અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલાં અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાઈ કેસના બ્યૂરોએ એલિસ વેલ્સના માધ્યમથી કહ્યું કે, ભારત અને અમેરિકા સ્થિર સબંધો શેર કરે છે.
ભારત-અમેરિકાનો સબંધ સ્થિર, ટ્રમ્પના પ્રવાસથી મળશે હૂંફ: એલિસ વેલ્સ
અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાઈ કેસના બ્યૂરોએ એલિસ વેલ્સના માધ્યમથી કહ્યું કે, ભારત અને અમેરિકાના સબંધો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યાં છે. બન્ને દેશો સાથે મળીને રેકૉર્ડ તોડી રહ્યા છે.નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, ટ્રમ્પના ભારત પ્રવાસ બાદ બન્ને દેશોના સબંધને હૂંફ મળશે.