વૉશિંગ્ટનઃ યુએસ સાંસદોના દ્વિપક્ષી જૂથે H-1B વર્કિંગ વિઝામાં મોટા સુધારા સાથે સંબંધિત એક ખરડો રજૂ કર્યો છે. એચ -1બી વિઝાએ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે યુએસની કંપનીઓને વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કર્મચારીઓને રોજગાર કરવાની મંજૂરી આપે છે.
US કોંગ્રેસમાં રજૂ થયું H-1B બિલ, ભારતીય યુવાનોને થશ લાભ - H-1B visa
યુએસ સાંસદોના દ્વિપક્ષી જૂથે H-1B વર્કિંગ વિઝામાં મોટા સુધારા સાથે સંબંધિત એક ખરડો રજૂ કર્યો છે.
![US કોંગ્રેસમાં રજૂ થયું H-1B બિલ, ભારતીય યુવાનોને થશ લાભ H-1B legislations introduced in Congress to give priority to US-educated foreign youths](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7322628-988-7322628-1590253753002.jpg)
US કોંગ્રેસમાં રજૂ એચ -1બી બિલ
ભારત અને ચીન જેવા દેશોમાંથી કંપનીઓ દર વર્ષે હજારો કર્મચારીઓને નોકરી પર લેવા માટે આ વિઝા સુવિધા પર આધાર રાખે છે. 1 એપ્રિલના રોજ, યુ.એસ. નાગરિકતા અને ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) એ જણાવ્યું હતું કે, તેને ટેકનોલોજી ક્ષેત્રના વિદેશી વ્યાવસાયિકો દ્વારા જરૂરી એચ -1 બી વિઝા માટે નોંધણી માટે 2,75,000 એપ્લિકેશન મળી છે, જેમાં 67 ટકાથી વધુ ભારતની છે. અમેરિકામાં 2,00,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે.
TAGGED:
H-1B visa