- શ્વાનની વફાદારી સામે કોઇ ટકી શકતું નથી
- સોશિયલ મીડિયા પર શ્વાનનો એક ગજબ વીડિયો વાયરલ થઇ રહ્યો છે
- આ શ્વાનને ટ્રેનીંગ આપવી ઘણી મૂશ્કેલ છે
હૈદરાબાદ- સોશિયલ મીડિયા પર શ્વાનના વીડિયો(Dog Video) ખુબ પસંદ કરવામાં આવે છે. તેમની વફાદારી(Loyalty)ની આગળ કોઇ ટકી શકતું નથી. સાથે જ તે તેમના માલિકોના ફક્ત સારા મિત્ર જ નથી બનતા, પરંતું તેમના વગર સમય પસાર કરવો પણ તેમના માટે મૂશ્કેલ થઇ જાય છે. સોશિયલ મીડિયા (Social Media)પર શ્વાનનો એક ગજબ વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેને જોઇને તમારું મન પણ ખુશીથી નાચી ઉઠશે.
આ પણ વાંચો-વડોદરા શહેર પોલીસના વફાદાર સ્નિફર ડોગ મીનાને અંતિમ સન્માન
આ વીડિયોમાં શ્વાનને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે