- અમેરિકામના ઉપરાષ્ટ્રપતિ કમલા દેવી હેરિસને ધમકી અપાઇ
- 13થી 18 ફેબ્રુઆરી દરમિયાન ઉપરાષ્ટ્રપતિને જાનથી મારવાની ધમકી આપી
- નિવાદેતાઓએ પેટિટ ફેલ્પ્સની ધરપકડ કરી
હ્યુસ્ટન(અમેરિકા) :દેશના ઉપરાષ્ટ્રપતિ કમલા દેવી હેરિસને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફ્લોરિડા રાજ્યની 39 વર્ષીય નર્સની ધરપકડ કરવામાં આવી છે. CNNના સમાચાર અનુસાર, અમેરિકી ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા તપાસ બાદ નિવાદેતાઓએ પેટિટ ફેલ્પ્સની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો : વિશ્વાસુ નેતાઓ સાથે કમલા હેરિસે ચર્ચ્યા રસીકરણ અને હેટ ક્રાઇમ જેવા મુદ્દા
ફેલ્પ્સે ઉપરાષ્ટ્રપતિને મારી નાખવાની અને શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી