ગુજરાત

gujarat

ETV Bharat / international

મેક્સિકોઃ ડ્રગ્સ તસ્કરો અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર, 19 લોકોના મોત

મેક્સિકોઃ શહેરમાં ડ્રગ તસ્કરો અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબારીના સમાચાર સામે આવ્યો છે. આ ઘટના 19 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

By

Published : Dec 2, 2019, 7:52 AM IST

international News
ડ્રગ્સ તસ્કરો અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર

આ જાણકારી કોઆહુઇલા (Coahuila)ની સરકાર દ્વારા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details