ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ બોલસોનારો કોરોના પોઝિટિવ - brazils president jair balsonaro tested +ve

બ્રાઝિલના પ્રમુખ જેયર બોલસોનારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ઘણી વખત તેમના સમર્થકો સાથે હસ્તધુનન કરતા જોવા મળ્યા છે. આ દરમિયાન તેમણે માસ્ક પણ પહેર્યુ નથી હોતું. જેના કારણે તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોય તેવી શક્યતા છે.

ો
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ બોલસોનારો કોરોના પોઝિટિવ

By

Published : Jul 7, 2020, 10:36 PM IST

હૈદરાબાદઃ બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુુખ બાલસોનારો કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની સત્તાવાર માહિતી સાંપડી છે.

રાજધાની બ્રાઝિલિયામાં માસ્ક પહેરીને અને પત્રકાર પરિષદને સંબોધન દરમિયાન તેમણે પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.

બોલસોનારોએ જણાવ્યું હતું કે, "હું સ્વસ્થ છું. મને અહીં આંટો મારવાની પણ ઇચ્છા છે. પરંતુ તબીબોની ભલામણોને કારણે હું તે નહીં કરી શકું"

તેઓ મોટા ભાગે સમર્થકો સાથે ટોળામાં તેમના સમર્થકો સાથે હાથ મિલાવે છે. તેમજ માસ્ક વગર જ ટોળા વચ્ચે જાહેરમાં દેખાતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details