વૉશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે ગણેશ ચતુર્થીની અમેરિકા, ભારત અને દુનિયાના અનેક વિસ્તારોમાં રહેનાર હિન્દુઓને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી હતી.
જો બિડન અને કમલા હેરિસે ગણેશ ચતુર્થી પર હિન્દુઓને પાઠવી શુભેચ્છા - ડેમોક્રેટિક પાર્ટી
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે ગણેશ ચતુર્થીની ભારત અને દુનિયાને ટ્વીટ કરી ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી હતી.
બિડન
બિડને ટ્વીટ કરી કહ્યું કે, અમેરિકા, ભારત અને સમગ્ર દુનિયામાં ગણેશ ચતુર્થી મનાવી રહેલા સૌ લોકોને ગણેશ ચતુર્થીની શુભકમાનાઓ. બુદ્ધિમત્તના આશીર્વાદ મળે અને નવી શરુઆતનો માર્ગ પ્રશસ્ત થાય એવી પ્રાથના. હેરિસે બિડનના ટ્વીટને રિ-ટ્વીટ કરતા લખ્યું કે, હું જો બિડનની સાથે આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના પાઠવું છું,