- દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અથડામણમાં 53 પરપ્રાંતીયોના મોત
- દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અથડામણમાં 54 લોકો ઈજાગ્રસ્ત
- રાજધાની ચિયાપાસ હાઇવે પર અકસ્માત
ટક્સટલા ગુટેરેઝ (મેક્સિકો): દક્ષિણ મેક્સિકોમાં શરણાર્થીઓને લઈ જતી કાર્ગો ટ્રક ગુરુવારે એક રાહદારી પુલ પર અથડાયો(Accident in southern Mexico USA) છે, જેમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા(Death in a truck crash in Mexico) ગયા હતા અને 54 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. ફેડરલ એટર્ની જનરલએ જણાવ્યું હતું કે પ્રાથમિક અનુમાન મુજબ આ(southern Mexico USA) અકસ્માતમાં 53 લોકોના મોત થયા છે અને ઈજાગ્રસ્તમાંથી ત્રણની હાલત ખુબ ગંભીર છે.
નાગરિકતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી
ચિઆપાસ રાજ્યના સિવિલ ડિફેન્સ ઓફિસના વડા લુઈસ મેન્યુઅલ મોરેનોએ જણાવ્યું હતું કે, 21 લોકોને ગંભીર ઈજાઓ છે અને તેમને સ્થાનિક હોસ્પિટલોમાં(hospitals in mexico) લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત રાજ્યની રાજધાની ચિયાપાસ તરફ જતા હાઇવે(Accident on the capital Chiapas Highway) પર થયો હતો. મોરેનોએ જણાવ્યું હતું કે, પીડિત લોકો મધ્ય અમેરિકાના શરણાર્થીઓ હોવાનું જણાય છે, જોકે તેમની નાગરિકતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. અકસ્માતમાં બચી ગયેલા કેટલાક લોકોએ જણાવ્યું કે તેઓ પડોશી ગ્વાટેમાલા દેશના રહેવાસી છે.
ટ્રક સ્પીડમાં હોવાથી સંતુલન ખોળવાનું હતું