રવિવારના રોજ શિકાગોના એક વિસ્તારમાં 13 લોકો પર ગોળીબાર થયો હોવાના ઇનપુટ મળ્યા છે. જેમાં તમામ લોકો ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ સમગ્ર માહિતી સ્થાનિક પોલીસે આપી હતી.
શિકાગોમાં પાર્ટી દરમિયાન 13 લોકો પર ગોળીબાર - shot at house party in Chicago
શિકાગો: શિકાગોના એક વિસ્તારમાં 13 લોકો પર ગોળીબાર થયો હોવાના સમાચાર મળ્યા છે.
શિકાગોમાં 13 લોકો પર ગોળીબાર
શિકાગો પોલીસ વિભાગે જણાવ્યું હતુ કે સવાર દરમિયાન ઘરમાં પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન આ ગોળીબાર થયો હતો જેમાં તમામ 13 લોકો ઘાયલ થયા છે.