ગુજરાત

gujarat

ETV Bharat / headlines

પાકિસ્તાન: રાવલપિંડીમાં પ્લેન ક્રેશ, 2 પાયલોટ સહિત 15ના મોત - Gujarati news

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાવલપિંડીમાં રહેણાંક વિસ્તારમાં સેનાનું પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં 5 સૈનિકોનાં મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પાકિસ્તાન: રાવલપિંડીમાં પ્લેન ક્રેશ, 2 પાઈલોટ સહિત 12 ના મોત

By

Published : Jul 30, 2019, 7:40 AM IST

મળતી વિગતો પ્રમાણે પાકિસ્તાનના રાવલપિંડીનાં સેનાનું પ્લેન ક્રેશ થયું છે. તેમજ આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ધાયલ થયાં છે. વિગતો મુજબ, સેનાના 5 સૈનિકોના પણ મોત થયા છે. પ્લેન ક્રેશમાં 2 પાયલોટના પણ મોત થયું છે.

ABOUT THE AUTHOR

...view details