- પીએમ મોદી અને ભૂતાનના વડાપ્રધાન લોટે શેરીંગે રુપે કાર્ડ યોજનાના દ્વિતીય ચરણનો શુભારંભ કરાવ્યો
- ભારત અને ભૂતાનના વિશિષ્ટ સંબંધો વિશ્વ માટે ઉદાહરણરૂપ
- રુપે કાર્ડ દ્વારા ભારતીય તેમજ ભૂતાનના નાગરિકો નાણાકીય વ્યવહારો કરી શકશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, "મને એ વાત જાણીને આનંદ થયો કે ભૂતાનમાં પહેલેથી જ રુપેની 11,000 જેટલી સફળ લેવડ દેવડ થઈ ચૂકી છે. જો કોવીડ-19નું સંક્રમણ ન હોત તો આ સંખ્યા હજુ વધારે હોત. અમે રુપે કાર્ડ યોજનાના દ્વિતીય ચરણનો શુભારંભ કરી રહ્યા છીએ."
વડાપ્રધાને કર્યું સંબોધન