ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

ગુજરાતી ફિલ્મ 'કર્મ'નું ટ્રેલર રિલીઝ, જોઈને અરમાન હલી જશે - ગુજરાતી ફિલ્મ કર્મનું ટ્રેલર

આ ગુજરતી ફિલ્મ કર્મ (Gujarati muvie Karma)માં સ્ટોરી એક સ્ત્રીના આસપાસની પરીસ્થિતી વિશે હંશે. જેમાંથી ઘણા છુપાયેલા સત્ય બહાર આવશે. આ ફિલ્મ ખુબ જ મજબુત હંશે. જે સસ્પેન્સ અને થ્રિલર આધારિત હંશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું હતું. આજે કર્મ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું (Karma muvie Trailer release) છે.

ગુજરાતી ફિલ્મ કર્મનું ટ્રેલર રિલીઝ, જુઓ અહિં
ગુજરાતી ફિલ્મ કર્મનું ટ્રેલર રિલીઝ, જુઓ અહિં

By

Published : Jan 9, 2023, 6:44 PM IST

ન્યૂઝ ડેસ્ક: આ ગુજરાતી ફિલ્મ કર્મના સિદ્ધાંત પર આધારિત છે. જેનું નામ છે 'કર્મ' (Gujarati muvie Karma). આ ફિલ્મનું પોસ્ટર રજુ થઈ ગયું હતું. આજે કર્મ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ (Karma muvie Trailer release) ગયું છે. જુઓ અહિં.

આ પણ વાંચો:શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત રોહિત શેટ્ટીએ હેલ્થ અપડેટ શેર કર્યું, કહ્યું- ચિંતાની કોઈ વાત નથી

કર્મ ફિલ્મના મુખ્ય કલાકારો: ફિલ્મમાં બ્રન્દા ત્રિવેદી, ચેતન ધનાણી, અનસુલ ત્રિવેદ, અનુંસ્કા પંડ્યા, પરેશ ભટ્ટ, પ્રસાંત બારોટ, હર્ષા ભાવસાર આ ખુબજ જાણીતા કલાકરો ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મના ડાયરેક્ટર સુબ્બુ અયર, આ ગુજરાતી ફિલ્મ ટુંક સમયમાં તારીખ 27 જાન્યુઆરી 2023 રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સ્ટોરી એક સ્ત્રીના આસપાસની પરીસ્થિતી વિશે હંશે, જેમાંથી ઘણા છુપાયેલા સત્ય બહાર આવશે. આ ફિલ્મ ખુબજ મજબુત હંશે. જે સસ્પેન્સ અને થ્રિલર આધારિત હંશે.

ચિનમય પુરોહિત ફિલ્મની પોસ્ટ:ચિનમય પુરોહિતે સોશિયલ મીડિયા પર કર્મનું પોસ્ટર સાથે કેપ્સનમાં લખ્યું છે કે, "પ્રેમ, લાગણી અને ભરોસાથી બનાવેલું ઘર, અચાનક તોફાન આવે અને પત્તાનો મહેલ બની જાય તો..?", "માવજતથી સજાવેલા પરિવારની એક નોખી વાત..."

આ પણ વાંચો:ફિલ્મમાં દેખાડવામાં આવતા કેટલાક ખોટા લોકેશનની અસલી કહાણી
કર્મ ફિલ્મની સ્ટોરી: કર્મનું ટિઝર રિલીઝ થયું હતું, જેના પરથી કહી શકાય કે, કર્મના ટિઝરમાં એક હેપ્પી ફેમેલી જોવા મળશે. જેમાં કાજલ જાનવી અને રહુલની ફેમેલીનો સમાવેસ થાય છે. આ ખુબજ મસ્ત જિંદગી જીવી રહેલાં પરિવાર પર ખુબજ મોટી આપત્તી આવી પડે છે. તેમના જીવનમાં કંઈક આણધાર્યં બનાવ બને છે. આવી સ્ટોરીના આસપાસની પરીસ્થિતી જોવા મળશે. ખુબજ પ્રેમભાવથી બનાવવામાં આવ્યું હતું ઘર. અચનાક એવી ઘટના બને કે તોફાન આવવાના કારણે ગંભીર પરિસ્થીતી ઉભી થાય છે. આ પરિસ્થીતીમાં પરિવારની કેવી સ્થિતી સર્જાય છે તે સ્ટોરી પર આધારિત આ ફિલ્મ છે.

ABOUT THE AUTHOR

...view details