હૈદરાબાદ:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખખાને જમ્મુના કટરામાં વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લીધી (SRK seeks blessings at Vaishno Devi) હતી. સુપરસ્ટાર મોડી રાત્રે 8 વાગે પોતાના મિત્રો સાથે કટરાની એક હોટલમાં પહોંચ્યા હતા. ફિલ્મ બેશરમ રંગ પ્રથમ ગીત રિલીઝ થઈ ગયું છે. મિત્રો સાથે SRK વીડિયોમાં બ્લેક હૂડ જેકેટ પહેરીને અને માસ્ક અને કૂલ શેડ્સથી ચહેરો ઢાંકતો જોવા મળ્યો (srk at vaishno devi video) હતો. સુપરસ્ટારે રવિવારે રાત્રે 10 વાગ્યે તેની યાત્રા શરૂ કરી અને લગભગ 12 વાગ્યે પવિત્ર મંદિર પહોંચ્યા હતા.
સુપરસ્ટારની એક ઝલ: તેમની મુલાકાત દરમિયાન સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે કેટલાક ચાહકો પણ SRKને અનુસર્યા હતા. તેમની ટીમે SRKની વૈષ્ણોદેવીની મુલાકાતને છૂપાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. જોકે, સુપરસ્ટારના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.